¡Sorpréndeme!

આ ગીત નથી પણ પરણેલાની વ્યથા છે ! || Sairam Dave

2020-02-07 11 Dailymotion

આજના સમયમાં તમે ઘણા ગીતો સાંભળ્યા હશે, પણ આજે જે ગીત તમે સાંભળવા જય રહ્યા છો એ ગીત નથી. પણ પરણેલાની વ્યથા છે, પરણેલા પુરૂષોનું દુઃખ છે. તો જુઓ આ વિડીયો અને શેર કરો તમારા પરણેલા મિત્રો સાથે.